સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મુકુલ કલાર્થી/જેવી જેની વાસના

From Ekatra Wiki
Revision as of 05:42, 7 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} કોઈભક્તજનનેએકવારસ્વપ્નુંઆવ્યું. તેમાંસાધુનેતેણેનરકમ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          કોઈભક્તજનનેએકવારસ્વપ્નુંઆવ્યું. તેમાંસાધુનેતેણેનરકમાંજોયોઅનેરાજાનેસ્વર્ગમાં. સવારેતેજાગ્યોત્યારેસ્વપ્નામાંજેજોયુંહતુંતેનીવિમાસણમાંપડીગયો. પોતાનાગુરુપાસેજઈનેતેણેએસ્વપ્નનીવાતસંભળાવીઅનેપૂછ્યું, “ગુરુજી, આવીઊલટીવાતશીરીતેબનીહશે?” ગુરુએસમજાવ્યું : “બેટા, પેલારાજાનેસાધુસંતોસાથેસત્સંગકરવાનુંબહુગમતુંહતું, તેથીમૃત્યુપછીએસ્વર્ગમાંગયોઅનેત્યાંએવોસમાગમકરવાલાગ્યો. પણસાધુનેરાજાઓતથાઅમીરોસાથેભળવાનુંખૂબગમતુંહતું, તેથીતેનીવાસનાએવાલોકોનાસંગમાટેતેનેનરકમાંલઈગઈ.” [‘લોકજીવન’ પખવાડિક :૧૯૫૫]