સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મૃણાલિની દેસાઈ/બાળગંધર્વ

From Ekatra Wiki
Revision as of 05:53, 7 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} વીસમીસદીનીશરૂઆતમાંએકદિવસેરંગભૂમિનોમખમલનોપડદોઊંચકાય...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          વીસમીસદીનીશરૂઆતમાંએકદિવસેરંગભૂમિનોમખમલનોપડદોઊંચકાયો. નાટકજોવાજતાગણ્યાગાંઠયામાણસોતેદિવસેપણત્યાંહતા. પણહંમેશાંનાટકજોઈનેઘેરજાયત્યારેતેઓપાનનાડૂચાસાથેબેચારરંગીલાશબ્દોજીભપરરમાડતાજાય, તેનેબદલેએદિવસેનાટકજોઈનેજેગયાતેગંભીરબનીનેગયા. તેદિવસેતખ્તાપરજેછોકરીજોઈતેકેટલાકનેપોતાનીકન્યાજેવીલાગી, તોકોઈનેએમાંપોતાનીબહેનદેખાઈ. એનાટકહતું‘શારદા’. નાનકડીકન્યાનાંલગ્નકોઈજરઠમુરતિયાસાથેલેવાયાંછે. વરરાજાઆમખાસઉંમરલાયકતોનકહેવાય — હમણાંજપંચોતેરપૂરાંથયાંછે! પણપૈસોસારોછે. કન્યાકરગરેછે, માકલ્પાંતકરેછે, જુવાનિયાઓઅકળાયછે. જોનારાનાંમનજીતીલીધાંહતાંગભરુબાળા‘વલ્લરી’એ. એબોલેતોજાણેમોતીખરે. ગાયત્યારેબધાંમંત્રામુગ્ધબનીજાય. ટિળકમહારાજેઆનવાનાનકડાઅભિનેતાનીકીર્તિસાંભળી. ગાનપણસાંભળ્યું. છોકરોનાનોનેનમણો, અનેકંઠતોજાણેદેવનોદીધેલો! લોકમાન્યડોલીઊઠ્યા : “આતોબાળગંધર્વમાનવીનીદુનિયામાંઅવતર્યાછે!” બસ, તેદિવસથીઆબાળ-અભિનેતા‘બાળગંધર્વ’ તરીકેજાણીતાથયા. હવેતોસારાસારામાણસોનાટકજોવાલાગ્યા. સાક્ષરોનીકલમનાટ્યલેખનતરફવળી. એમનીપ્રભાવીભાષાઝીલીલઈ, કથાવસ્તુનેઅંતરમાંઉતારી, એનાટકોનીનાયિકાબની, ‘બાળગંધર્વ’ તખ્તાપરચમકવાલાગ્યા. અનેપછીતો, લેખકનામનમાંરમતુંહોયપણતેવ્યક્તકરતાશબ્દોનજડયાહોયએવાએનામનનાભાવએનાઅભિનયમાંથીખીલવાલાગ્યા. ‘સ્વયંવરા’ નાટકનીશરૂઆતછે :રુક્મિણીદાદરાનાંપગથિયાંઊતરેછે. લેખકેત્રણજશબ્દએનાંમોંમાંમૂક્યાછે : “દાદા, તેઆલેના?” (ભાઈ, એઆવ્યાને?) ત્રણજશબ્દ, પણએમાંસ્ત્રીસુલભશાલીનતાછે, પ્રથમપ્રીતિનોગુલાબીઆવિષ્કારછે, પ્રિયતમનેઆવકારછે, મનોભાવનુંસૂચનછે. કૃષ્ણપ્રવેશકરેતેપહેલાંજખાતરીથાયછેકેઆજે‘એ’ છેતેઅનેઆદેવીઅવિભક્તછે, એકછે. માત્રત્રણસાદાશબ્દોમાંથીપ્રેક્ષકજેપામેછેતેકોઈમહાકાવ્યવાંચીનેભાગ્યેજપામે! હવેતોઆબાલવૃદ્ધોથીપ્રેક્ષકગૃહોઊભરાવાલાગ્યાં. રસિકપ્રેક્ષકોગામેગામએનાટકકંપનીસાથેફરવાલાગ્યા. બહેનોપણનાટકોજોવાલાગી. પોતાનાઘરમાંકેવીસૌંદર્યવતી, ચતુરા, બુદ્ધિમતીનારીઓવસેછેતેજોવાનીદૃષ્ટિબાળગંધર્વેપુરુષોનેઆપી. બહેનોપણચાતુર્ય, વેશભૂષાનેકેશરચનાનુંકૌશલ્ય, બોલવું-ચાલવું— હસવું, ઘણુંબધુંએમનીપાસેથીશીખી. ‘એકચપ્યાલા’માંલખનારકવિનેપણડોલાવીજાયએવોઅપ્રતિમઅભિનય. બાળગંધર્વેબીજુંકાંઈનકર્યુંહોતતોપણએઅભિનયખાતરજગતેએનેકીર્તિમાળાપહેરાવીહોત. પણઆવાઅભિનયનીસાથેબીજીપણઅમૂલ્યભેટએમણેસંસારનેધરીદીધી : સંગીતની. એમના“મધુમધુર” સૂરકંઠેકંઠમાંજઈનેવસ્યા. મહારાષ્ટ્રઆખાનેસંગીતનુંભાનકરાવ્યુંબાળગંધર્વે. શાસ્ત્રીયસંગીતમાંપણહલનચલનનીનજાકતબિલકુલબગાડયાવગર, મુખનાભાવનેઅર્થ-સ્વર-લયસાથેમેળમાંરાખીબાળગંધર્વરાગછેડે, ત્યારેજાણકારોઆફરીનથઈજાય. રાતપૂરીથવાઆવતી, પણસંગીતનેઅભિનયનીસમાધિમાંભાનક્યાંથીરહે? સુભદ્રાનાભાઈકૃષ્ણરુક્ષ્મણીનીવિદાયલેવાઊઠી“પ્રિયે, રાત્રીચાસમયસરુનિયેતઉશઃકાળહા” — એભૂપરાગલલકારેત્યારેજકાંડાપરનાંઘડિયાળોતરફલોકોનીનજરજાય. પરોઢનાચારવાગ્યાહોય, પાંચપણથયાહોય!