સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મો. ક. ગાંધી/તેની ઊંડી અસર પડે છે

From Ekatra Wiki
Revision as of 06:42, 7 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} ‘નવજીવન’ એકપણઅયોગ્યભાવનાનું, અસત્યખબરનુંકેઅવિવેકીભાષ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          ‘નવજીવન’ એકપણઅયોગ્યભાવનાનું, અસત્યખબરનુંકેઅવિવેકીભાષાનુંવાહનનહીંથાયએવોપ્રયત્નઅમેનિરંતરકર્યાજકરશું, અનેતેમાંઅમેભૂલનકરીએતેનીચોકીઅમારાવાચકવર્ગનેઅમેસોંપીએછીએ. અમારેલખાણોકરીનેબેસીરહેવું, એબસનથી. ભણેલકેઅભણગુજરાતીસ્ત્રીકેપુરુષને‘નવજીવન’નોસંદેશોનમળેત્યાંસુધીઅમારુંકાર્યબરાબરથાયછેએમઅમનેજણાયજનહીં. એવાઘણામાણસોછેકેજેઓ, વાંચતાંઆવડેછેછતાં, દેશમાંશીશીપ્રવૃત્તિચાલેછેતેજાણવાનેઉત્સુકનથી, વર્તમાનપત્રોવાંચવાઇચ્છતાનથીઅનેજોવાંચેછેતોજેવાંચવામાંજરાયેતસ્દીનપડેએવુંવાંચેછે. આવર્ગને‘નવજીવન’નોસંદેશોઅમારાઉત્સાહીવાચકોપહોંચાડીશકેછે. તેવાઓએ‘નવજીવન’ મંડળીકહાડવી. તેનોમાત્રએકટૂંકોહેતુરાખવો. તેમંડળીઅમુકવખતે, અમુકજગાએમળે, ‘નવજીવન’ વાંચીજાય, અનેતેનીઉપરચર્ચાકરે. આકાર્યઘણુંસહેલુંછે, પણએમાંથીપરિણામોઘણાંભારેનિપજાવીશકાયછે. શુદ્ધવિચારો, શુદ્ધકાર્યો, શુદ્ધભાવોનીઅસરપ્રજાનીઉપરઘણીઊંડીપડેછે. [‘નવજીવન’ અઠવાડિક :૧૯૧૯]