સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મો. ક. ગાંધી/“આ જ મારો મુર્શિદ!”

From Ekatra Wiki
Revision as of 06:41, 7 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} છેક૧૮૮૮નીસાલમાંહુંદાદાભાઈ [નવરોજી]નેચરણેબેઠો, પણમનેએમ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          છેક૧૮૮૮નીસાલમાંહુંદાદાભાઈ [નવરોજી]નેચરણેબેઠો, પણમનેએમારાથીકેટલાયેદૂરજણાયા. હુંએમનોપુત્રથઈશકત. [પણ] શિષ્યએપુત્રથીઅધિકનિકટતાનોનાતોછે. શિષ્યથવુંએનવોજન્મલેવાજેવુંછે. એસ્વેચ્છાથીકરેલુંઆત્મસમર્પણછે. ગોખલેનીવાતનિરાળીજહતી. એમનેહુંમળેલો— જાણેકોઈપુરાતનમિત્રનેમળવાનુંથયુંહોય, અથવાતોએથીયેવધુસાર્થશબ્દોમાંકહુંતોજાણેઘણાવખતથીવિખૂટાંપડેલમા-દીકરોમળ્યાંહોય! તત્કાળએમણેમારુંહૃદયમંદિરસરકર્યું. રાજદ્વારીકાર્યકર્તાવિશેનામારાઆદર્શનોએસંપૂર્ણનમૂનોહતા: સ્ફટિકજેવાનિર્મળ, ગાયજેવાગરીબ, સિંહજેવાશૂરઅનેખોડગણાયએટલીહદસુધીઉદાર. જ્યારેમેંતેમનીવિદાયલીધીત્યારેમારામનમાંએકજધ્વનિઊઠ્યો: “આજમારોમુશિર્દ!” [‘સત્યનાપ્રયોગો’ પુસ્તક :૧૯૨૭]