સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મોહન પરીખ/કોઈ બેસતું કેમ નથી?

From Ekatra Wiki
Revision as of 06:53, 7 June 2021 by ArtiMudra (talk | contribs)
Jump to navigation Jump to search

          જાપાનનીશહેર-પરાંનીલોકલટ્રેનોમાંભીડતોઆપણેત્યાંથાયછેએનાજેવીજ; પણલોકોઘણાતાલીમબદ્ધ. ગાડીઆવેત્યારેતેમાંચડનારાહારબંધઊભાહોયપ્લૅટફૉર્મપર. ઊતરનારાઊતરીજાયપછીનવામુસાફરચડે, દરવાજોબંધથાયપછીજગાડીઊપડીશકે, એવીયાંત્રિકગોઠવણી. સાકાઈથીઓસાકાજવાહુંલોકલમાંચડયો. ડબ્બામાંછતપરથીલટકતાંકડાંપકડીને૨૫-૩૦જણઊભાહતા. એકબેઠકખાલીપડેલીહતી. “કોઈકેમબેસતુંનથી?” મેંસાથેનામિત્રનેપૂછ્યું. તેમણેસમજાવ્યુંકે, “જેટલાઊભાછેતેસૌનેબેસવુંતોછે; પણખાલીબેઠકએકજછેતેથીબધાએમવિચારકરેછેકે, બેઠકમનેનહીં — કોઈબીજાનેમળવીજોઈએ. માટેસૌઊભાછે.” બીજાનેસગવડપહેલીમળવીજોઈએ, એભાવનામાત્રરેલગાડીમાંજનહીંપણજીવનનાબીજાઘણાવ્યવહારોમાંજાપાનીલોકોમાંમેંજોઈ. [‘મિલાપ’ માસિક :૧૯૬૨]