સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મોહનભાઈ પટેલ/બેભાન અવસ્થામાં પણ...

From Ekatra Wiki
Revision as of 06:58, 7 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} બાબુભાઈસાહિત્યનારસિયા. ગુજરાતી, અંગ્રેજીઅનેસંસ્કૃતભાષ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          બાબુભાઈસાહિત્યનારસિયા. ગુજરાતી, અંગ્રેજીઅનેસંસ્કૃતભાષાઓપરઅદ્ભુતપ્રભુત્વ. સંસ્કૃતમાંભવભૂતિઅનેકાલિદાસતેમનાપ્રિયકવિઓ. ‘રુકમિણી-વિવાહ’ સંસ્કૃતમાંએવુંસરસગાયનેસમજાવેકેઅમેતેમનેવારંવારતેનીફરમાઈશકરીએ. ગુજરાતીસાહિત્યમાંપણછેલ્લામાંછેલ્લીકૃતિઓસુધીનુંવાંચનહોય. છેલ્લાંવરસોમાંશરીરક્ષીણથઈગયેલું, સ્મૃતિભ્રમપણથઈજાય, ત્યારેએમનેમળવાગયેલો. તોકેમજાણેશુંસૂઝ્યુંકેસ્વરાજનીલડતનાંગીતોસંભળાવવામાંડ્યા: નહીંનમશેરેનહીંનમશે નિશાનભૂમિભારતનું! લગભગબેભાનઅવસ્થામાંપણદેશભકિતનાંગીતોએમનેયાદઆવતાં. અંધકવિહંસનુંપેલુંગીતતોબહુસુંદરરીતેગાયું: ટોપીવાળાનાંટોળાંઊતર્યાં! ઊતર્યાંકાંઈઆથમણેઓવારેરે, પરદેશીભૂખ્યાંટોપીવાળાનાંટોળાંઊતર્યાં!