સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/યશવંત ત્રિવેદી/મરણને મૂઠીમાં લઈ ચાલનાર

From Ekatra Wiki
Revision as of 07:15, 7 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} ૧૯૪૨માંરવિશંકરમહારાજસાબરમતીજેલમાંકેદનીસજાભોગવીરહ્ય...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          ૧૯૪૨માંરવિશંકરમહારાજસાબરમતીજેલમાંકેદનીસજાભોગવીરહ્યાહતા. તેદરમિયાનબબલભાઈમહેતાનેજેલમાંદાદાનાભેગારહેવાનોસુયોગમળ્યોહતો. એદિવસોમાંદાદાનાંલોકકાર્યનાઅનુભવોએમનામુખેસાંભળવાનોલહાવોઅનેકોનીસાથેબબલભાઈનેપણમળ્યોહતો. પણગુજરાતનાલોકજીવનનાહિતમાંઆપ્રસંગોસંઘરીરાખવાજેવાછેએવોવિચારબબલભાઈનેઆવ્યો, એટલેમહારાજનેપૂછીપૂછીનેએમણેઆગલાપાછલાઅનુભવોનોંધવામાંડ્યા. મહારાજનેતેવખતેસ્વપ્નેયખ્યાલનહીંકેસહેજસહેજમાંકહેવાતીરહેલીઅનુભવવાર્તાપુસ્તકનુંરૂપધારણકરશે. પણમહારાજરહ્યાપોતાનીજાતનાકડકપહેરેગીર. મરદનાંવખાણમસાણેથાય, એવુંમાનનારા. એટલેપોતાનાજીવતાંપોતાનીપ્રસિદ્ધિનીવાતનેતેઓશેનાઅનુમોદનઆપે? આમમહારાજનાપૂર્વજીવનનોતૈયારથયેલોવૃત્તાંતમહારાજનીસંમતિનેઅભાવેચારેકવરસએમનેએમપડીરહ્યો. આખરેસ્વજનોનાઆગ્રહનેવશથઈનેમહારાજેએનાપ્રકાશનનેસંમતિઆપીઅને૧૯૪૭માં‘મહારાજથયાપહેલાં’ એનામેપુસ્તિકાપ્રગટથઈ. બબલભાઈનેમહારાજનુંસારુંયેજીવનપ્રજાસમક્ષરજૂકરવુંહતુંએટલે૧૯૫૫માં‘રવિશંકરમહારાજ’ એનામેમહારાજનાજીવનપ્રસંગોઆલેખતુંબીજુંદળદારપુસ્તકતેમણેપ્રસિદ્ધકર્યું. મહારાજત્યારપછીતોત્રીસેકવર્ષજીવ્યા. પણહવેબબલભાઈઆપણીવચ્ચેનથીઅનેઅનુભવવાર્તાકહેનારમહારાજપણનથી. પાછલાંવર્ષોનાંકાર્યોઉપરપ્રકાશનાખનારાચરિત્રકારનીજરૂરરહેશે. ‘મહારાજથયાપહેલાં’ અને‘રવિશંકરમહારાજ’—બંનેમળીનેએકસળંગજીવનકથાઆપણનેમળેછે. કાકાસાહેબકાલેલકરેયથાર્થજકહ્યુંછેકે, “નિ:સ્પૃહતાજાળવ્યાછતાંબધાપ્રત્યેસમભાવઅનેમીઠાશબતાવવાનીકળામાંતોગાંધીજીપછીતેમનુંજસ્થાનછે.” એમનાજીવનઉપરઅનેકોનોપ્રભાવવર્તીશકાયછે. પણમહારાજેપોતેએવિશેજેકહ્યુંછેતેઅત્યંતમહત્ત્વનુંછે: “હુંસાવનાનોહતોત્યારેમાતાપિતાતરફથીમનેશુભસંસ્કારોમળ્યાહતા, તેમાંઆર્યસમાજેતર્કનોઉમેરોકર્યોઅનેગાંધીજીએજીવવાનીદૃષ્ટિઆપી. મારાજીવનમાંમનેવધારેમાંવધારેઆનંદઆપનારવ્યકિતગાંધીજીછે. એમહાપુરુષનહોતતોહુંક્યાંહોત? એમનીસાથેબેસીનેમેંબહુવાતોનથીકરી, બહુપ્રશ્નોપણનથીપૂછ્યા, એમછતાંમનેલાગ્યાકરેછેકેમારીબધીગૂંચોએમહાપુરુષેજઉકેલીછે. એમનાકાળમાંમારોજન્મથયોછેએમાટેહુંમારીજાતનેહંમેશધન્યમાનુંછું.” નાનાહતાત્યારથીજઆડોશીપાડોશીમાટેકેઅજાણ્યામાટેનિ:સ્પૃહભાવેટાંપાંખાવામાંમહારાજનેજરાયેઆળસનહતું. બીજામાટેજાતઘસવામાંતેઓઆનંદઅનુભવતા. સત્યનિષ્ઠા, નિર્ભયતા, પરમાર્થવૃતિ, નમ્રતાઅનેનિરહંકારઆપાંચેગુણોજેવાગાંધીજીનાતેવાજમહારાજનાહતા. એટલેજગાંધીજીનાઅવસાનપછીગુજરાતનીપ્રજાનીઆંખમહારાજનેજોઈનેઠરતી. મહારાજેજ્યાંજ્યાંપોતાનુંકામગોઠવ્યુંત્યાંત્યાંલોકોએએમનોપ્રેમથીસ્વીકારકર્યોછે, એમનોપડ્યોબોલઉપાડ્યોછે. અનેએમનીઆંગળીનાઈશારેએમણેદુ:ખકષ્ટપણસહ્યાંછે. મહારાજજાણેકેસેવાકાર્યનીજંગમવિદ્યાપીઠબનીરહ્યાહતા. કોલેરાહોયકેકોમીહુલ્લડહોય, દુષ્કાળહોયકેપૂરહોય, ગુજરાતહોયકેબિહારહોય, લોકોનેમહારાજનીઅપ્રતિમસેવાઓહરેકપ્રસંગેમળતીજરહેલી. કોમીહુલ્લડનાદિવસોમાંહિંદુઅનેમુસલમાનલત્તાઓમાંજરાપણખચકાટવિનાકેરક્ષણવિનામડદાંનેઅવલમંજલપહોંચાડવાઅનેવૈરનીઆગહોલાવવાએમચીપડેલાહોય. મરણનેમૂઠીમાંલઈનેચાલનારાએમરજીવાહતા. [‘વાત્સલ્યમૂર્તિરવિશંકરમહારાજ’ પુસ્તક]