સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રજનીકુમાર પંડ્યા/અભિનેત્રીની સંવેદનયાત્રા

From Ekatra Wiki
Revision as of 07:56, 7 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} ૧૯૧૬માંકલકત્તામાંજન્મેલાંવિખ્યાતબંગાળીઅભિનેત્રીકાન...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          ૧૯૧૬માંકલકત્તામાંજન્મેલાંવિખ્યાતબંગાળીઅભિનેત્રીકાનનદેવીકાયદાકીયરીતેઅવૈધગણાતાલગ્નબાહ્યસંબંધનુંસંતાનહતાં. કશાપણછોછવગરતેમણેપોતાનીઆત્મકથા (‘સર્વનેમારાનમસ્કાર’ : અનુ. ચંદ્રકાન્તમહેતા)માંઆવાતજણાવીદીધીછે. પોતાનાપિતાનાંઅપલક્ષણોહળવેકથીરજૂકરીદીધાપછીએપોતાનીબાલ્યાવસ્થાકેવીકારમીગરીબીમાંગુજરેલીતેનીવાતકરેછે. ત્યારેઆપણનેસ્વયંમનમાંચમકારોથાયછેકેઓહો, ફિલ્મજગતનુંસર્વોચ્ચસન્માનદાદાસાહેબફાળકેઍવૉર્ડ (૧૯૭૬) મેળવનારકાનનદેવીકેવાનિબિડદુર્ગંધભર્યાનેઅંધકારભર્યાજીવનમાંથીયશઅનેકીર્તિનીચકાચૌંધદુનિયામાંઆવીશક્યાં! કેવીહશેકાનનબાલામાંથીકાનનદેવીબનવાનીએમનીએયાત્રા? આવિસ્મયનાદોરેદોરેભાવકકાનનદેવીનીજીવનકથામાંઆગળવધતોજાયછે. અનેતેમાંથીએનેમળેછેતેજ-છાયા, આનંદ-વેદનાનામનોહારીવણાટવાળીએકઅભિનેત્રીનાઆંતરમનનીસંવેદનયાત્રાનામુકામોનીજાણકારી. પ્રસંગાલેખનનાભાવપલટાઓવાચકનેસતતવાચનમાંઓતપ્રોતરાખેછે. પોતાનાજીવનનીવિગતોમાંથીમનુષ્યજીવનનાંકેટલાંકચિરંતનસત્યોતારવીઆપવાનોઉપક્રમકાનનદેવીએરાખ્યોછે. આનખશિખસાહિત્યરસમંડિતપુસ્તકમાંકોઈજઆપવડાઈભર્યાપ્રસંગોનથી. આખાપુસ્તકમાંકાનનદેવીએએકવારપણબોલકુંવાક્યલખ્યુંનથી. પુસ્તકમાંછાપભૂલોઘણીછે. વળી, અનુવાદનીકલિષ્ટતામૂળસામગ્રીનીરસાળતાનોભોગલેનારબનીછે. આટલીટીકાબાદકરતાંકાનનદેવીનીઆઆત્મકથાએકઅવિસ્મરણીયપુસ્તકબન્યુંછે. [‘સર્વનેમારાનમસ્કાર’ પુસ્તક]