સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રજનીકુમાર પંડ્યા/ખરા વાચનવીર

From Ekatra Wiki
Revision as of 07:57, 7 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} “બાપા, તમનેઆમાંમઝોનહીંઆવે, આતોસાહિત્યકારોનોમેળાવડોછે....")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          “બાપા, તમનેઆમાંમઝોનહીંઆવે, આતોસાહિત્યકારોનોમેળાવડોછે. મોરારિબાપુનુંધામછેઈસાચું, પણબાપુકથાનથીકરવાના. માટેઈવરાહેં (સમજણથી) આવ્યાહોતોપાછાવળીજાઓ.” સ્વયંસેવકબોલ્યો. મહુવામાંનદીકિનારેમોરારિબાપુનાકૈલાસગુરુકુળમાંગુજરાતભરનાસાહિત્યકારોનોત્રણદિવસનોમેળોહતોતેસાહિત્યરસિકોમાટેજહતો. એમાંમેલખાઉલાંબીચાળનુંપહેરણનેકાઠિયાવાડીચોરણીઠઠાડીનેઆવેલા, ખીચડિયાવાળઅનેધોળીમૂછવાળાગામડિયાકણબીનુંકામનહીં. પણઆવનારગામડિયાજણેજવાબવાળ્યો : “અરે, મારાવાલા, સાહિત્યમાટેજઆવ્યોછું. નકરઆંયાકોનીપાંહેટાઇમછે? મારેતોમાસરસ્વતીનાછોરુંપાંહેથીબેવેણસાંભળવાંછે.” જૂનાગઢજિલ્લાનાઉનાગામનેઅડીનેઆવેલાઅનેમાત્રપાંચસોમાથાંનીવસતિવાળાઆંબાવડગામનાછપ્પનવરસના, માંડબેચોપડીભણેલાઉકાભાઈહરિભાઈવઘાસિયામાટેજાકારાનોઆવોઅનુભવપહેલોનથી. ૨૯વરસપહેલાંસ્વાધ્યાયપરિવારદ્વારાજૂનાગઢમાંપાંડુરંગશાસ્ત્રીનીહાજરીમાંસ્નાતકસંમેલનભરાયેલું. એવખતેસાહિત્યપ્રેમીભગવતસિંહમોરીનીસાથેઉકાભાઈગયાત્યારેપ્રવેશદ્વારપાસેઊભેલાસ્વયંસેવકેકહ્યું : “આતોગ્રેજ્યુએટમાટેછેભાઈ, આંઈતમેનોહાલો.” સાંભળીનેતરતઉકાભાઈએસામોસવાલપૂછ્યો : “ગ્રેજ્યુએટએટલેકેટલીચોપડીભણવીપડે, ભાઈ?” સ્વયંસેવકેજવાબઆપ્યો : “ટોટલપંદરચોપડી.” એનાઅનુસંધાનમાંઉકાભાઈબોલેએપહેલાંભગવતસિંહજીબોલીઊઠ્યાહતા : “દોસ્ત, આમણેપંદરનહીં, પંદરસોચોપડીપંડયેવાંચીછે. આતોઆપણોસાચોગ્રેજ્યુએટછે.” ભગવતસિંહમોરીભલેઅટકળેપંદરસોચોપડીબોલ્યાહોય, પણઘરનાંકબાટોમાંકમસેકમપાંચહજારપુસ્તકહશે. અનેઆપુસ્તકોયપાછાંકોઈસામાન્યકોટીનાંનહીં, લોકસાહિત્યનાઆદિગ્રંથ‘પ્રવીણસાગર’, ‘ભૃગુસંહિતા’થીમાંડીનેગુજરાતીસાહિત્યનીક્લાસિકગણાયતેવીનવલકથાઓ, વાર્તાસંગ્રહો, લલિતનિબંધસંગ્રહોઅનેએવાંજઉત્કૃષ્ટતેવાંસાહિત્યનાંપુસ્તકોછે. આવાંપુસ્તકોનુંસતતવાંચન-સેવનઆખેતીવાડીમાંરચ્યાપચ્યાઉકાભાઈકરેછે. માનાપેટમાંહતાત્યાંજપિતાગુમાવીબેઠેલાઉકાભાઈકાકામોહનભાઈનાઆશરેમોટાથયા. આવાશ્રમજીવીપરિવારનાખોરડામાંચોપડીનાનામેપસ્તીપણનહોય. પણપિતાનિશાળમાંભણતાએવખતનીએકગુજરાતીચોપડી‘એડોલ્ફહિટલર’ ઉકાભાઈનેહાથચડીગઈ. તેવાંચીનાખી. મજાપડી. પછીતોજ્યાંથીજેપુસ્તકહાથઆવેતેવાંચવામાંડ્યા. પ્રેમાળકાકાનેખબરપડીએટલેએજ્યારેઉનાકેજૂનાગઢહટાણેજાયત્યારેનાનીનાનીબાળકથાઓનીચોપડીઓઝોળીમાંનાખતાઆવે. એમાંબાળકઉકાનેવાંચનનુંવ્યસનપડીગયું. રાતેબાપુરાણની, ‘રામાયણ’ની, ‘મહાભારત’નીનાની-મોટીવાર્તાકરે. ત્રણચોપડીભણીનેખેતીનાકામમાંજોતરાવાનોવારોઆવ્યોપછીનવરાશમળતીબંધથઈ. એટલેઉકાભાઈખેતરેકામેજાયત્યારેફાળિયામાંએકાદીચોપડીસંતાડીનેલઈજાય. મિનિટ-બેમિનિટનોસમયમળેત્યારેવાંચવાબેસીજાય. રાતેઘેરઆવેત્યારેવાળુકરીનેપરસાળનીથાંભલીનેફાનસટીંગાડીવાંચવાબેસીજાય. તેઠેઠઝોલાંઆવવામાંડેત્યાંલગીવાંચતારહે. વયવધવાનીસાથોસાથઉકાભાઈનાવાચનનીરેન્જવધી. પહેલાં‘ઝગમગ’, ‘બાલસંદેશ’, ‘રમકડું’ જેવાંમૅગેઝિનવાંચતા, પછી‘કુમાર’, ‘અખંડઆનંદ’ વાંચતાથયા. એપછીપુસ્તકોખરીદતાથયા. પૈસાનીછતનહીં, પણજેમલૂગડાંમાટેપૈસાગમેત્યાંથીકાઢવાપડેતેમચોપડાંમાટેયકાઢવાજોઈએતેમમાનતાઉકાભાઈગમેત્યાંથીવેંતકરીનેપુસ્તકોવસાવવામાંડ્યાઅનેવાંચવામાંડ્યા. અરે, ગુજરાતીસાહિત્યપરિષદનાઆજીવનસભ્યથઈગયા. ‘શબ્દસૃષ્ટિ’ અને‘પરબ’ જેવાંમાસિકભારેરસથીઆખેડુવાંચવામાંડ્યો. લેખકોસાથેપત્રવ્યવહારકરતોથયો. [‘ચિત્રલેખા’ અઠવાડિક :૨૦૦૩]