સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રણજિત પટેલ ‘અનામી’/અગમચેતી

From Ekatra Wiki
Revision as of 09:26, 7 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} એકવારનાગુજરાતરાજ્યનાઆરોગ્યપ્રધાનડૉ. ઠાકોરભાઈપટેલનાં...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          એકવારનાગુજરાતરાજ્યનાઆરોગ્યપ્રધાનડૉ. ઠાકોરભાઈપટેલનાંમોટાંબહેનશ્રીમતીકમુબહેનનુંઅવસાનથયું. મારાંશ્રીમતીનાંએખાસબહેનપણી. અમોએમનાબેસણામાંગયેલાં. બેસણામાંમૂકેલોસ્વ. કમુબહેનનોમોટોફોટોજોઈમારાંશ્રીમતીએમનેકહ્યું : “આપણેપણબેસણાવખતેકામમાંઆવેએવાબેમોટાફોટાપડાવીલઈએ. છોકરાંઓનેએટલીતકલીફઓછી.” મનેહસવુંતોઆવ્યું, પણગૃહિણીનાપ્રસ્તાવનોવિરોધકર્યાવિનાસરસફોટાપડાવ્યા. તા. ૧૨— ૧-૨૦૦૨નારોજશ્રીમતીનુંઅવસાનથતાંમનેએમનીઅગમચેતીમાટેઅહોભાવથયો! પણમારાફોટાનાપૈસાહજીલેખેલાગ્યાનથી! [‘પ્રબુદ્ધજીવન’ માસિક :૨૦૦૪]