સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રમણ સોની/અનિવાર્યનો અભાવ

From Ekatra Wiki
Revision as of 10:05, 7 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} ‘અભિયાન’, ‘ચિત્રલેખા’ વગેરેસામયિકો-વર્તમાનપત્રોમાંપ્ર...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          ‘અભિયાન’, ‘ચિત્રલેખા’ વગેરેસામયિકો-વર્તમાનપત્રોમાંપ્રગટથયેલાગાંધીજીવિશેનાલેખોનોઆસંચય [‘મહાત્માઅનેગાંધી’] લેખકનીપ્રભાવકપત્રકારીભાષાથી, ઉત્તેજકવિચારોનેઅભિવ્યકિતથીઅનેઇતિહાસજ્ઞસંશોધકનીહેસિયતથીઆપેલીનવીનમાહિતીથીરસપ્રદબન્યોછે. ગાંધીજીમાટેનોલેખકનોપરમઆદરસમજપૂર્વકવ્યક્તથયોછે. ‘આજનુંદક્ષિણઆફ્રિકા, ગઈકાલનાગાંધીજી: આગળજઈશુંકેપાછાફરીજઈશું?’ નામનું૧૮પાનાંનુંસૌથીલાંબુંપ્રકરણસૌથીવધુપ્રભાવકછે. પણઆપુસ્તકમાંએકનીએકવાતોનાં, વિગતોનાંઅનેક, બિનજરૂરીપુનરાવર્તનોછે. લેખોનેપુસ્તકાકારઆપતીવખતેલેખકેજરાસરખુંએડિટિંગકર્યુંનથી, જેઅનિવાર્યહતું. ગાંધીજીવિશે, ગાંધીજીનીકરકસરનેઅંતિમપ્રામાણિકતાનીવાતલખનારલેખકમાંઆપ્રકારની—પાનાંવેડફવાંનહીંનેસમયબગાડવોનહીંવાચકનો, એવી—સૂક્ષ્મપ્રામાણિકતામાટેનીકાળજીનેસંવેદનશીલતાહોવાંજોઈતાંહતાં. [‘પ્રત્યક્ષ’ માસિક: ૨૦૦૪]