સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રમણ સોની/મૂળ વાત

From Ekatra Wiki
Revision as of 10:07, 7 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} બાળસાહિત્યનીઆપણેત્યાંએકસમૃદ્ધપરંપરાછે. પહેલુંનામતોદ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          બાળસાહિત્યનીઆપણેત્યાંએકસમૃદ્ધપરંપરાછે. પહેલુંનામતોદલપતરામનુંજયાદઆવે. એપછીગિજુભાઈઅનેનાનાભાઈએ, મેઘાણીએ, ત્રિભુવનવ્યાસેતથાપછીહરિપ્રસાદવ્યાસ, રમણલાલસોની, જીવરામજોશીવગેરેએઘણીપેઢીઓસુધીબાળકોનાંરસકલ્પના-જાણકારીનેપોષ્યાંનેઉત્તેજ્યાં. ‘બાલમિત્ર’, ‘ચાંદામામા’, ‘ઝગમગ’, ‘રમકડું’ વગેરેસામયિકોએવિસ્મયરુચિ-સંવર્ધનકર્યું. ‘રામાયણ’-‘મહાભારત’નાંપાત્રો (નાનાભાઈ) અનેબકોરપટેલ (હરિપ્રસાદવ્યાસ), મિયાંફૂસકી (જીવરામજોશી), ગલબોશિયાળ (રમણલાલસોની) જેવીવિવિધ-રસિકપાત્રસૃષ્ટિઊભીથઈ. અનુવાદોથીઇસપ, ગુલિવર, એલિસનીઅજાયબદુનિયાપણખૂલીનેગ્રીમબંધુઓનીઅનેવિશ્વનીબાળકથા-લોકકથાનાભંડારઠલાવાયા. એમાંનુંકેટલુંકઆજેજૂનુંપણથયુંલાગે; એવુંકેટલુંકખરીપડવાનું. આબધાલેખકોપાસેબાળકનામન-સરસારહીનેકથાકહેવાનાં, કાનમાંસરીજતાંકાવ્યોઆપવાનાંકુનેહઅનેશક્તિહતાં. બાળકોનો, મોટેરાંનોપણ, વાચનરસછલોછલહતો. પણછેલ્લાથોડાકદાયકાનુંચિત્રજુદુંછે. દૃશ્યમાધ્યમોઆગળઆવીગયાંછે. બાળપણથીઅભ્યાસમાંઅંગ્રેજીમાધ્યમપણગુજરાતીવાચનનીઆડેઆવેલુંછે. પણમૂળવાતતોએકે, આસમયમાંબાળસાહિત્યનીટકોરાબંધનીવડેએવીકૃતિઓકેટલીમળેછે? લખાયછેનેપ્રકાશિતથાયછેતોઘણું, પણમહદંશેએપુસ્તકોકશોઆનંદઆપનારાંથયાંછેખરાં? લથડતાલયવાળાં, ઢંગધડાવિનાનાકથા-સંકલનવાળાં, કલ્પનાનાવિત્તવિનાનાં, બાળકોનેસમજાયનહીંને (એથી) એવિમુખથઈરહેએવાંઅપારદર્શકશબ્દ-ચોસલાંવાળાંપુષ્કળકાવ્યો-વાર્તાઓનોકમનસીબસામનોઆપણેકરવાનોઆવેછે. સુઘડનેઆકર્ષકમુદ્રણ-નિર્માણએપણબાળસાહિત્યનાપ્રકાશનમાટેનીઅગત્યનીજરૂરિયાતછે. છેલ્લાંકેટલાંકવર્ષોથીઆનીસભાનતાવધીછેખરી. પણએમાંયચતુરંગીમુદ્રણરુચિરનેકલાત્મકનરહેતાંવૈભવીચતુરાઈવાળુંનર્યુંભપકારૂપબનીરહેછે. (એટલેહવેકેટલાકતો, કોઈપણપુસ્તકનાઆવાચતુરંગીમુદ્રણથીઓચાઈગયાછે.) નબળીસામગ્રીરંગવૈભવથીઆકર્ષક— નેમોંઘી— કરીમૂકવાનુંવલણવધ્યુંછે. પ્રકાશનોનુંબેહદવેપારીકરણથયુંછે. બાળસાહિત્યનાઆકરાપરીક્ષણનીજરૂરછે.

[‘પ્રત્યક્ષ’ માસિક :૨૦૦૬]