સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રમણ સોની/લોકપ્રિયતા સાથે ઉત્તમતા

From Ekatra Wiki
Revision as of 10:06, 7 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} રુચિરઅનેરસપ્રદવાચનનીદૃષ્ટિએઆપુસ્તકઘણુંનોંધપાત્રછે....")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          રુચિરઅનેરસપ્રદવાચનનીદૃષ્ટિએઆપુસ્તકઘણુંનોંધપાત્રછે. આપ્રકારનુંપુસ્તકલોકપ્રિયપણરહેવાનુંજ. અહીંઉત્તમતાલોકપ્રિયતાસાથેજોડાઈછે. પોતાનીદીકરીઓવિશેનાપ્રસન્ન-વિશિષ્ટઅનુભવ-ઉદ્ગારોઆ૩૭લખાણોનીલાક્ષણિકભાતઊભીકરેછે. ક્યાંકકોઈલખાણકેલખાણનાઅંશોઓછારસપ્રદલાગે, પણભાગ્યેજકોઈપાનુંઉથલાવીનેઆગળવધવાનુંમનથાય, કેમકેપુસ્તકનાંલખાણોનુંઅંગતએવુંવિસ્મયપ્રેરકછેકેદરેકવાચકએમાંપોતાનીઅંગતતાનાતંતુઓપણજોેડીશકે. ગ્રંથનુંસંપાદન-આયોજનપણદૃષ્ટિપૂર્ણછે. પ્રત્યેકલેખનેઅંતેએનાલેખકનોસમુચિતપરિચયઅપાયોછે. દરેકલેખનીઆગળ, પૂરાપાનનાકદનો, પિતા-પુત્રી, માતા-પુત્રીનોપ્રસન્નફોટોગ્રાફમૂક્યોછે. કોઈનેઆપ્રકારનાલેખોનુંસંપાદનલાગણીઓનીઅતિરંજિતમિષ્ટતાથીઓચાઈજવાજેવુંલાગે. પરંતુ, કેટલાંકલખાણોકેઅંશોએવોઅનુભવકરાવેતોપણએનાસામેછેડે, એવાઅનેકલેખોઆમાંછેજેપિતાનીતેમજસર્જકનીઝીણીસંવેદનશીલતાનુંહૃદ્યઅભિવ્યકિતરૂપઆપણીસામેમૂકીઆપેછે.

દીકરીએટલેદીકરી: સં. કાન્તિપટેલ, રૂ. ૩૦૦


[‘પ્રત્યક્ષ’ ત્રિમાસિક: ૨૦૦૫]