સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રમણલાલ સોની/“તમને છોડીને કેમ જાઉં?”

From Ekatra Wiki
Revision as of 10:19, 7 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} ત્રીજીસહસ્રાબ્દીનુંપ્રથમવરસ. ૨૬મીજાન્યુઆરીનુંપર્વ. ધર...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          ત્રીજીસહસ્રાબ્દીનુંપ્રથમવરસ. ૨૬મીજાન્યુઆરીનુંપર્વ. ધરતીઅચાનકધ્રૂજવાલાગી... તેવખતેહુંઅમદાવાદમાંચારમાળનામકાનમાંત્રીજેમાળેમારાફ્લેટમાંહતો. નાહી-ધોઈપરવારીનેહુંસોફામાંપલાંઠીવાળીનેબેઠોહતો, છાપુંવાંચતોહતો. આંખોનીભારેતકલીફ, એટલેલખાણપરઆંગળીરાખીએકએકશબ્દવાંચવોપડે. ત્યાંઅચાનકસોફાનેઆંચકોઆવ્યોનેતેખસ્યો. હુંસમજ્યોકેપૌત્રાગૌરવઅટકચાળુંકરેછે; કંઈબોલ્યોનહીં. ત્યાંતરતમોટોઆંચકોઆવ્યો, એટલેમેંકહ્યું, “બબલુ, મનેશાંતિથીવાંચવાદે!” વળીજોરદારઆંચકોઆવ્યોઅનેહુંબોલ્યો, “બબલુ, કેમઆમસોફાહલાવ્યાકરેછે?” તેઘડીએપુત્રાવધૂરેણુકાઆવીનેસોફાપરમારીજમણીબાજુએબેઠીનેમારોહાથએનાહાથમાંલઈગુપચુપબેસીરહી. તેનીઆવર્તણુકમનેનવાઈનીલાગી. એટલામાંચોથોઆંચકોઆવ્યોનેવળીસોફાખસ્યો. મેંરેણુકાનેકહ્યું, “બાબલોઆજેકેમતોફાનેચડયોછે? સોફાનેધક્કામાર્યાકરેછે!” હવેએબોલી, “બાબલોનથીએ...” એકાએકમનેભાનથયું : “તોશુંધરતીકંપછે?” “હા...” “તોછોકરાંક્યાંછે?” “બધાંનીચેઊતરીગયાં!” “તોતુંકેમનગઈ?” “તમનેમૂકીનેહુંકેવીરીતેજાઉં?” તરતહુંઊભોથઈગયો. પગફરસપરપડ્યાત્યારેહવેમનેધરતીધ્રૂજતીઅનુભવાઈ. મારોહાથપકડીનેરેણુકામનેલઈચાલી. વીજળીબંધ, લિફ્ટબંધ... ત્રાણત્રાણદાદરાઊતરવાના. મનેદેખાયનહીંતેથીસાચવીનેમનેઉતારવાનો, અનેછતાંએકદમઝડપથીઊતરીજવાનું. દાદરાઊતર્યાપછીવળીલાંબીપાળીપારકરવાની. તોયબધુંવટાવીનેબહારરસ્તાપરજઈઊભાં. કંપહવેબંધથઈગયોહતો. કટોકટીનીઅમારીપળોફ્લેટમાંજવીતીગઈહતી. મકાનહલ્યું, પણપડ્યુંનહીં. આંખેનહીંભાળતા૯૪વરસનાવૃદ્ધનેત્રાણદાદરાઊતરતાંનેપછીત્રીસફૂટનીપડાળીવટાવતાંકેટલીબધીવારલાગીહશે! એબધોવખતરેણુકામનેકાળજીથીદોરીનેલઈજઈરહીહતી! ‘તમનેમૂકીનેહુંકેવીરીતેજાઉં!’ એતેનાશબ્દોમારાચિત્તમાંજડાઈગયાછે. આમતોએપારકીદીકરીને? પણપારકીદીકરીપરણીનેપછીપારકાંનેકેવીરીતેપોતાનાંકરીલેછે, આત્મીયકરીનેમાનેછે, તેનુંચરમદૃષ્ટાંતતેદિવસેજોયું. ભારતીયસંસ્કૃતિનીઆપાયાનીચીજનુંઉજ્જ્વળદર્શનમનેધરતીકંપનીઆપત્તિએકરાવ્યું.

ફ્લેટમાંતોહવેપાછુંજવાયતેમનહોતું. અમારીજેમઅમદાવાદમાંલાખોલોકોએકપળમાંનિરાશ્રિતબનીગયાંહતાં. કોઈએસગાંવહાલાંનોઆશરોલીધો, કોઈએમિત્રોનો, તોકોઈસાવરસ્તાપરજરહ્યા. અમેબધાંસ્વ. નગીનદાસપારેખનાપુત્રાભાઈનિરંજનનેઘેરજઈઊભાં. નિરંજનનીપત્નીદક્ષાસદાહસમુખીનેઆનંદી. જવલ્લેજજોવામળેએમાંનીએ. માત્રાભોંયતળિયાવાળુંનગીનભાઈનુંમકાન. પણસામેજઢગલાબંધઊંચાંમકાનો. બાજુમાંપણએવુંમોટુંમકાન. સામેનાંમકાનનાફ્લેટવાળાંઓએપણદક્ષાનેત્યાંજઆશરોલીધેલો. નિરાશ્રિતકેમ્પજજોઈલો! પાછળથીધરતીકંપનાઆંચકાઅવારનવારઆવતારહેઅનેબધાંદોડીનેબહારદૂરજઈઊભાંરહે. પણજેમરેણુકાતેમદક્ષામનેલીધાવગરડગલુંખસેનહીં. રાતે-મધરાતેસવારે-બપોરેઆવીભાગદોડકરવીપડે — અનેતેનીવચ્ચેસૌએનહાવું-ધોવું, ખાવું-પીવુંપણપડેને! સૌમળીનેકામકાજઆટોપતાં, તોયેગૃહિણીતરીકેદક્ષાનેમાથેવિશેષભારરહેએદેખીતુંછે. પણએભારએનામોંપરલેશપણકળાયનહીં. ત્યાંતોહસું-હસુંથતુંમુખજહોય. અમેઅઠવાડિયુંનિરંજનભાઈનેઘેરરહ્યાં. પછીસત્યાગ્રહસંગ્રામનામારામિત્રાનરહરિભાઈભટ્ટનાપુત્રાભાઈસિદ્ધાર્થનેઘેરજઈરહ્યાં. સિદ્ધાર્થઅમેરિકામાંભણીનેપ્રોફેસરથયેલો. એનામોટાભાઈઅશોકનીપેઠેએપણઅમેરિકામાંસ્થિરથઈશક્યોહોત. પણમાતાપિતાનીસેવામાંરહેવાનાએકમાત્રાહેતુથીઅમેરિકાછોડીએદેશમાંઆવીરહ્યો. નરહરિભાઈજાણીતાકોશકાર, તોભાઈસિદ્ધાર્થસરદારવલ્લભભાઈનાજીવનનાઅભ્યાસીતરીકેજાણીતાછે. એનીપત્નીકોકિલાસુશિક્ષિતસન્નારી. બેઉનોઅમનેખૂબઆધારમળ્યો. અઠવાડિયુંએમનેત્યાંરહ્યાપછીઅમેઅમારાફ્લેટમાંફરીરહેવાઆવ્યાં, ત્યારપછીપણદિવસોલગીઅમેરાત્રોસૂવામાટેએમનેઘેરજજતાંહતાં. ધરતીકંપનીથોડીસેકંડોમાંકેટલાંબધાંમકાનોજમીનદોસ્તથયાં, કેટલાંબધાંમાનવીઓતેમાંકચડાઈ-દટાઈનેમર્યાં, એથીયેવધારેકેટલાંબધાંનિરાધારબન્યાં! મનેથયું : ભગવાનશાસારુઆવોકેરકરતોહશે? મહાકવિરવીન્દ્રનાથનાશબ્દોમનેયાદઆવ્યા : ‘પ્રભુપોતાનેહાથેનિર્દયઆઘાતકરીનેઆપણનેજગાડવાનુંકરેછે.’ આભૂકંપથીદુનિયાનાકેટકેટલાલોકોનાંહૃદયહાલીઊઠયાંછે! ચારેબાજુથીભૂકંપગ્રસ્તોનીવહારેધાવાપોકારઊઠયોછે. આસમવેદનાનોઅનુભવએકશુભચિહ્નછે. ધરતીકંપતોસમયજતાંભુલાઈજશે. ભંગારથયેલાંગામફરીબેઠાંથશે. ઘરબારવિનાનાંથઈગયેલાંપુનર્નિવાસપામશે. જેમણેનિકટનાંસ્વજનોગુમાવ્યાંછેતેમનીવેદનાયેધીરેધીરેશમતીજશે.... અનેપછીપ્રગટતીથશે — આધરતીકંપેમાનવીનેઢંઢોળીનેકેવોજાગૃતકર્યો, પ્રવૃત્તકર્યોતેનીકથાઓ. એકથાઓએકવીસમીસદીનીમાનવીનીસંસ્કૃતિનોએકભાગબનીરહેશે. એસંસ્કૃતિમાંકેવળએકપુત્રવધૂપોતાનાવૃદ્ધસસરાનેનહીંકહેતીહોયકે, “તમનેછોડીનેહુંકેવીરીતેજાઉં?” પણસમાજનાશિખરેબિરાજતોમાનવીયેતળિયાનાતુચ્છજીવનેકહેતોહશેકે, “તનેછોડીનેહુંકેવીરીતેજાઉં?”