સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રમેશ પારેખ/અહીંરઝળતાકાગળો

From Ekatra Wiki
Revision as of 09:38, 27 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search



અહીં રઝળતા કાગળો છોડીને શબ્દો ક્યાં ગયા?
વાવને વગડે મૂકી ખાલી, કહો, જળ ક્યાં ગયાં?