સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/હરીન્દ્ર દવે/અંધકાર

Revision as of 07:24, 9 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<poem> અંધકારગરવાનોરૂખડોબાવો, કેઅંધકારવાંસવનેવાયરાનોપાવો. અંધકારગ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

અંધકારગરવાનોરૂખડોબાવો,
કેઅંધકારવાંસવનેવાયરાનોપાવો.
અંધકારગરબામાંજોગણીનાઠેકા,
કેઅંધકારડુંગરામાંમોરલાનીકેકા.
અંધકારમેલડીનાથાનકનોદીવો,
કેઅંધકારઆંખડીનીપ્યાલીથીપીતો.
અંધકારસૂતોસૂરજનીસોડે,
કેઅંધકારજાગ્યોઉજાગરાનીજોડે.
અંધકારપાટીમાંચીતરેલમીંડું,
કેઅંધકારસોનાનાખેતરમાંછીંડું.
અંધકારવ્હેલાપરોઢિયાનુંશમણું,
કેઅંધકારનમતુંતારોડિયુંઊગમણું.
અંધકારજોગીનીધૂણીનીરખિયા,
કેઅંધકારપાણીનાપોપરેબખિયા.
અંધકારબાળકનેહાથફરેગરિયો,
કેઅંધકારદાદાનીવારતાનોદરિયો