સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/‘મરીઝ’/જીવનભરનાં...

From Ekatra Wiki
Revision as of 11:42, 5 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<poem> જીવનભરનાં તોફાન ખાળી રહ્યો છું ફક્ત એના મોઘમ ઇશારે ઇશારે; ગમે ત્...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

જીવનભરનાં તોફાન ખાળી રહ્યો છું
ફક્ત એના મોઘમ ઇશારે ઇશારે;
ગમે ત્યાં હું ડૂબું, ગમે ત્યાં હું નીકળું,
છે મારી પ્રતીક્ષા કિનારે કિનારે.