હાલરડાં/નિજ નિજ બાળા રે

From Ekatra Wiki
Revision as of 12:24, 4 March 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|નિજ નિજ બાળા રે|}} {{Poem2Open}} [મરાઠી] નિજ નિજ બાળા રે ઝોકે દેત મી તુ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
નિજ નિજ બાળા રે

[મરાઠી] નિજ નિજ બાળા રે ઝોકે દેત મી તુજલા.

સુતાર ઉત્તમસા તુજ સાઠી બનવિલા પાળણા રંગાંત મનવિલા ચહુ બાજુની ચિમળ્યા મોર બસાવિલે પાળણ્યાત કૃષ્ણ નિજવિલે – નિજ નિજ બાળા રે.

ઝોકા દેતા હાત દુઃખલા ગાણા ગાતા કંઠ સુકલા. બગા બાયા! તુ હરિ પાલણ તૂટલા ના જનૂ ખડા બરા રુટલા તુઝા સાટિ પાલણ ગુટલા – નિજ નિજ બાળા રે. હે બાળ, સૂઈ જા, સૂઈ જા. હીંચોળા દઈ દઈને હાથ દુ:ખ્યા. સુતાર તારે સારુ રંગિત પારણું બનાવીને લાવ્યો. ચારે બાજુ ચકલી ને મોર બેસાર્યા, પારણે કૃષ્ણને સુવાડ્યા. ઠેલા દઈ દઈને હાથ દુઃખ્યો, ગાણું ગાઈ ગાઈને ગળું સુકાયું. જો, જો, પારણું તૂટ્યું.