હાલરડાં/નીંદરડી તું આવે જો

From Ekatra Wiki
Revision as of 06:37, 4 March 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|નીંદરડી તું આવે જો|}} <poem> નીંદરડી તું આવે જો આવે જો! મારા બચુ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
નીંદરડી તું આવે જો

નીંદરડી તું આવે જો આવે જો!
મારા બચુ તે ભાઈ સારું લાવે જો – નીંદરડી૦

તું પૈડા પતાસાં લાવે જો – નીંદરડી૦

તું ખારેક ટેપરું લાવે જો - નીંદરડી૦

તું બદામ મિસરી લાવે જો – નીંદરડી૦