‘પ્રત્યક્ષ'સૂચિ/૧૪. વિવિધ વિભાગો/સ્વાધ્યાયવિશેષ

From Ekatra Wiki
Revision as of 17:43, 19 May 2021 by Atulraval (talk | contribs) (Created page with "(૩). સ્વાધ્યાયવિશેષ : પ્રશિષ્ટ પુસ્તકોનું ફેરમૂલ્યાંકન, બે સમીક્ષક...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

(૩). સ્વાધ્યાયવિશેષ : પ્રશિષ્ટ પુસ્તકોનું ફેરમૂલ્યાંકન, બે સમીક્ષકો દ્વારા

કુસુમમાળા (નરસિંહરાવ દિવેટિયા) – ઉશનસ્; હરિકૃષ્ણ પાઠક. ૧૯૯૧ (૧)
કોઈ પણ એક ફૂલનું નામ બોલો તો? (મધુ રાય)
               – મહેશ ચંપકલાલ; હસમુખ બારાડી. ૧૯૯૭ (૨)
ખરા બપોર (જયંત ખત્રી) – જયેશ ભોગાયતા; પ્રમોદકુમાર પટેલ. ૧૯૯૬ (૩)
છંદોલય (નિરંજન ભગત) – ચદ્રકાન્ત ટોપીવાળા; રાજેશ પંડયા. ૧૯૯૬ (૪)
છિન્નપત્ર (સુરેશ જોષી) – ભરત મહેતા; રાધેશ્યામ શર્મા. ૧૯૯૬ (૪)
જીવનનો આનંદ (કાકા કાલેલકર) – કાન્તિ પટેલ. ૧૯૯૭ (૩)
મારી હકીકત (નર્મદ) – શરીફા વીજળીવાળા. ૧૯૯૭ (૧)