અંબાલાલ પ્રહ્લાદજી કવિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search

કવિ અંબાલાલ પ્રહ્લાદજી : મનુષ્યસ્વભાવની લાક્ષણિકતાઓનું ગદ્ય-પદ્યમિશ્રિત હાસ્યરસિક નિરૂપણ કરતા ‘ખૂબીનો પ્રજાનો ઉર્ફે ચાલુ જમાનાનો ચિતાર'(૧૯૧૬)ના કર્તા.