અંબાલાલ લજ્યાશંકર આચાર્ય

From Ekatra Wiki
Jump to navigation Jump to search

આચાર્ય અંબાલાલ લજ્યાશંકર: શારદાપીઠના શંકરાચાર્ય માધવતીર્થસ્વામીની પાટણ-યાત્રા નિમિત્તે રચેલી ‘મહારાજશ્રીની કવિતાઓ' (૧૯૧૧) તથા ‘હૃદયવાટિકા' (૧૯૧૪)ના કર્તા.