અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ/द्युति

From Ekatra Wiki
Jump to navigation Jump to search
द्युति

तेजोऽसि तेजो मयि द्येहि वीर्यमसि वीर्य मयि द्येहि बलमसि बलं मयि द्येहि मन्युरसि मन्युं मयि द्येहि सहोऽसि सहो मयि द्येहि ।।
– (यजुर्वेद: 19-9)
તું તેજરૂપ છે. મને તેજ આપ. તું વીર્યરૂપ છે. મને વીર્યવાન બનાવ. તું બળરૂપ છે. મને બળવાન બનાવ. તું પુણ્યપ્રકોપ છે. મને પુણ્યપ્રકોપ આપ. તું સહિષ્ણુ છે. મને સહિષ્ણુતા આપ.
— (યજુર્વેદ: ૧૯-૯)
वासना जखन विपुल धुलाय अंधकरिया अबोधे भुलायें ओहे पवित्र ओहे अनिद्र, रुद्र आलोके अेसो ।
– रवीन्द्रनाथ
કામક્રોધનાં આકરાં તૂફાન આંધળા કરી ભુલાવે ભાન, હે સદા જાગંત, પાપધુવંત વીજળી ચમકંતા આવો.
— રવીન્દ્રનાથ