અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ/પરિશિષ્ટ ૨ - મહાદેવભાઈની અક્ષરસંપદા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
પરિશિષ્ટ ૨ - મહાદેવભાઈની અક્ષરસંપદા

સંપાદન:

મધપૂડો, અર્જુનવાણી, ગાંધીજીની સંક્ષિપ્ત આત્મકથા.

પત્રકારત્વ:

નવજીવન, હરિજનબંધુ, હરિજન, હરિજનસેવક, યંગ ઇન્ડિયા, ઇન્ડિપેન્ડન્ટ.

અનુવાદ:

ગુજરાતી ભાષામાં:

ચિત્રાંગદા          ૧૯૧૫

ઑલ ઇન્ડિયા કૉંગ્રેસ કમિટીની પંજાબ સબ-કમિટીએ

પંજાબનાં રમખાણોની તપાસ માટે નીમેલા પંચનો હેવાલ          ૧૯૨૧

પ્રાચીન સાહિત્ય (નરહરિ પરીખ સાથે)          ૧૯૨૨

ત્રણ વાર્તાઓ (શરદબાબુ)          ૧૯૨૩

વિરાજવહુ (શરદબાબુ)          ૧૯૨૪

ચિત્રાંગદા અને વિદાય અભિશાપ          (રવીન્દ્રનાથ ટાગોરકૃત)

(નરહરિ પરીખ સાથે)          ૧૯૨૫

સત્યાગ્રહની મર્યાદા (જૉન મોર્લી)          ૧૯૨૬

મારી જીવનકથા (જવાહરલાલ નેહરુ)          ૧૯૩૬

ચરિત્રો:

અંત્યજ સાધુ નંદ          ૧૯૨૫

વીર વલ્લભભાઈ          ૧૯૨૮

સંત ફ્રાન્સિસ           ૧૯૩૪

બે ખુદાઈ ખિદમતગાર          ૧૯૩૬

મૌલાના અબુલ કલામ આઝાદ          ૧૯૪૧

ડાયરી:

ભાગ ૧          (૧૯૪૮)

ભાગ ૨          (૧૯૪૯)

ભાગ ૩          (૧૯૪૯)

ભાગ ૪          (૧૯૫૦)

ભાગ ૫          (૧૯૫૧)

ભાગ ૬          (૧૯૬૪)

ભાગ ૭          (૧૯૬૫)

ભાગ ૮          (૧૯૬૫)

ભાગ ૯          (૧૯૬૮)

ભાગ ૧૦          (૧૯૬૮)

ભાગ ૧૧          (૧૯૬૯)

ભાગ ૧૨          (૧૯૭૨)

ભાગ ૧૩          (૧૯૭૩)

ભાગ ૧૪          (૧૯૭૪)

ભાગ ૧૫          (૧૯૭૬)

ભાગ ૧૬          (૧૯૭૯)

ભાગ ૧૭          (૧૯૮૦)

ભાગ ૧૮          (૧૯૮૧)

ભાગ ૧૯          (૧૯૮૮)

ભાગ ૨૦          (૧૯૯૧)

સ્વરાજ આંદોલન નિમિત્તે:

એક ધર્મયુદ્ધ (અમદાવાદના મિલમજૂરોની લડતનો ઇતિહાસ)          ૧૯૨૩

બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ          ૧૯૨૯

પ્રવચનો:

બીજી ભરૂચ જિલ્લા પરિષદમાં          ૧૯૨૩

વૃત્તવિવેચન અને વૃત્તવિવેચકો: બારમી સાહિત્ય પરિષદમાં પત્રકારત્વ વિભાગના અધ્યક્ષપદેથી આપેલું વ્યાખ્યાન          ૧૯૩૬

પ્રકીર્ણ:

તારુણ્યમાં પ્રવેશતી કન્યાને પત્રો (નરહરિ પરીખ સાથે)          ૧૯૩૭

ખેતીની જમીન (માર્તંડ પંડ્યા સાથે)          ૧૯૪૨

અંગ્રેજી પુસ્તકો:

The Epic Of Travancore          ૧૯૨૫–’૩૬

Gandhiji In Indian Villages          ૧૯૨૭

With Gandhiji In Caylon          ૧૯૨૮

The Story Of Bardoli          ૧૯૨૯

A Nation’s Voice          ૧૯૩૧

Unworthy Of Wardha          ૧૯૪૩

The Eclipse Of Faith          ૧૯૪૩

A Righteous Struggle          ૧૯૫૧

Gospel Of Selfless Action

OR

The Gita According To Gandhi          ૧૯૪૬

અનુવાદ: અંગ્રેજીમાં:

The Story Of My Experiments With Truth          ૧૯૨૭