અજીબ

From Ekatra Wiki
Jump to navigation Jump to search

અજીબ: ‘ગુનેગારોની લાશ' (૧૯૬૪), ‘ખૂની સોદાગરો' (૧૯૬૪), ‘અદૃશ્ય ગુનેગાર' (૧૯૬૪), ‘અપરાધીનો એકરાર’ (૧૯૬૫) વગેરે જાસૂસી નવલકથાઓના કર્તા.