અનંત

અનંત: બાળમાનસને આકર્ષે તેવી સરળ અને રસિક કથનશૈલીમાં લખાયેલી બાળવાર્તાઓ ‘દાડમપરી' (૧૯૫૫) અને ‘નીલમ'ના કર્તા.