અનિલ

From Ekatra Wiki
Jump to navigation Jump to search

અનિલ: ‘સુમનદેવી’ (૧૯૦૧) તથા ‘વિયોગિની' (નારાયણ વિશનજી ઠક્કુર સાથે, ૧૯૦૪) વાર્તાસંગ્રહના કર્તા.