પછી જ્યારે મારો મૃતદેહ તરીને કાંઠે આવ્યો ત્યારે સમજાયું કે ભાર લાગતો હતો તે શરીરનો નહોતો શ્વાસનો હતો. ૧૦-૧૨-’૭૩