અનુપચંદ્ર મલુકચંદ્ર

From Ekatra Wiki
Jump to navigation Jump to search

અનુપચંદ્ર મલુકચંદ્ર: જૈન ધર્મના ૨૪ તીર્થંકરોનાં ચૈત્યવંદનોનો સંગ્રહ ‘ચૈત્યવંદન ચોવીસી' (૧૯૮૧)ના કર્તા.