અબ્દુલ્લા ઈસ્માઈલ

From Ekatra Wiki
Jump to navigation Jump to search

અબ્દુલ્લા ઈસ્માઈલ: ‘ખૂની બેગમ યાને ડાકુની દીકરી' (૧૯૨૧), ‘કાબુલનાં કાળાં મેંઢાં' (૧૯૨૫) વગેરે જાસૂસીકથાઓના કર્તા.