અબ્દુલ કાદર હસનઅલી

From Ekatra Wiki
Jump to navigation Jump to search

અબ્દુલ કાદર હસનઅલી: સુશિક્ષિત સ્ત્રી-પુરુષના સુખી દાંપત્યજીવનને નિરૂપતી નવલકથા ‘બાના કમર’ તેમ જ ‘છૂપો દૂત’ ભાગ-૧ (૧૯૧૬)ના કર્તા.