અમરસિંહ કેશવજી

From Ekatra Wiki
Jump to navigation Jump to search

અમરસિંહ કેશવજી: સ્વામી દયાનંદ સરસ્વતીને પ્રાર્થનારૂપે લખાયેલા ૧૦૦ શ્લોકો ‘દયાનંદ શતક' (૧૯૩૩)ના કર્તા.