અરદેશર ડી. કાતરક

From Ekatra Wiki
Jump to navigation Jump to search

કાતરક અરદેશર ડી. : નવલકથા ‘રેડહાઉસ અથવા સોરાબશા શેઠનો. વારિસ’ (૧૮૯૯) અને પારસી સમાજનું નિરૂપણ કરતી નવલકથા ‘કિસ્મતના કેહેર અને ચમત્કારી ભેદ’ (૧૯૦૦)ના કર્તા.