અરવિંદ કાયસ્થ

From Ekatra Wiki
Jump to navigation Jump to search

કાયસ્થ અરવિંદ : નવલકથાકાર, એમણે ‘સપનાના સાત રંગ’, ‘દૂર કિનારા દરિયાના’, ‘ઘર-બહાર’ અને ‘આકાશની ઓ પાર’ નામની નવલકથાઓ; ‘કયાં છે કલ્પવૃક્ષ?’, ‘ટહુકા વિનાની વસંત', ઠંડી હવાઓમાં’ અને ‘સૂર્યોદય’ નામના વાર્તાસંગ્રહો તેમ જ ‘મહેફિલ’, ‘સવિશેષ’ અને ‘ખૂલ જા સીમસીમ’ નામનાં નાટકો આપ્યાં છે.