અર્જુન ભગત

From Ekatra Wiki
Jump to navigation Jump to search

અર્જુન ભગત (૧૮૫૦, ૧૯૦૦)ઃ તત્ત્વદર્શનને તાકતી, તિથિમહિના જેવી પરંપરિત તથા ચરોતરી તળપદ બોલીમાં રચેલી છંદોબદ્ધ રચનાઓનો સંગ્રહ ‘અરજુન વાણી’ (૧૯૨૨)ના કર્તા.