મરીઝ
સંતાપ બેશુમાર છે રાહત એક જ, સર્વત્ર અદાવત છે મહોબ્બત એક જ; દાતા આ કેવું દાન છે કે દુનિયામાં દોઝખ છે હજારો અને જન્નત એક જ.