અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/હરીન્દ્ર દવે/વનમાં વન

From Ekatra Foundation
Jump to navigation Jump to search
વનમાં વન

હરીન્દ્ર દવે

વનમાં વન નંદનવન, સજની!
         મનમાં મન એક તારું,
પળમાં પળ એક પિયામિલનની
         રહી રહીને સંભારું.
(મૌન, પૃ. ૧)