અવિનાશાનંદ

From Ekatra Wiki
Jump to navigation Jump to search

અવિનાશાનંદ (૧૯મી સદીનો મધ્યભાગ): કવિ. સ્વામીનારાયણ સંપ્રદાયના સાધુ. શૃંગારરસનાં કેટલાંક મનહર પદોનો સંગ્રહ ‘અવિનાશાનંદ કાવ્ય' (૧૯૨૧)ના કર્તા.