અવિનાશ કાબાણી

કાબાણી અવિનાશ : રહસ્યકથા ‘ડુપ્લિકેટ ડાકુ’ (૧૯૬૮) ના કર્તા.