અશોક

અશોક, ‘ચંચલ': ગુજરાતી સાહિત્યકારોનો મિતાક્ષરી પરિચય આપતો માહિતીકોશ ‘સર્જક સેતુ' (૧૯૮૩)ના કર્તા.