અશ્વિનકુમાર નવલચંદ કારિયા
Jump to navigation
Jump to search
કારિયા અશ્વિનકુમાર નવલચંદ (૮-૩-૧૯૪૬) : કોશકાર. જન્મ મોરબીમાં. ૧૯૭૦માં અંગ્રેજી વિષયમાં એમ.એ. ૧૯૭રમાં એલએલ.એમ. ૧૯૭રથી ૧૯૭૬ સુધી જુનાગઢ તેમ જ મોરબીની કૉલેજમાં અધ્યાપક. પછીથી ગોધરાની કૉલેજમાં આચાર્ય. એમણે ‘અંગ્રેજી–ગુજરાતી કાનૂની શબ્દકોશ’ (૧૯૮૧) રચ્યો છે.