આચાર્ય વિજયપદ્મસૂરિ

આચાર્ય વિજયપદ્મસૂરિઃ જૈન ભક્તિપદોના સંગ્રહ ‘શ્રી પદ્યસ્તવનમાલા' (૧૯૩૭)ના કર્તા.