આનંદ વિજયરાજ

આનંદ વિજયરાજઃ ‘જાસૂસકથા’ માસિકમાં પ્રગટ થયેલી રહસ્યકથાઓ ‘ખતરનાક ખેલ’ (૧૯૬૪), ‘ખૂની પડછાયો' (૧૯૬૫), ‘ખૂની ટોળકી' (૧૯૬૫), ‘ખોફનાક રહસ્ય’, ‘ટ્રેનમાં લાશ’, ‘મોતનો સોદાગર’ અને ‘સનસનાટી’ના કર્તા.