ઇગ્નાશ પીતામ્બર

From Ekatra Wiki
Jump to navigation Jump to search

ઇગ્નાશ પીતામ્બર: છપ્પા, સાખી તેમ જ પ્રાચીન ભજનના દેશ્ય ઢાળોમાં રચાયેલી, પદ અને ભજન પ્રકારની રચનાઓની પુસ્તિકા ‘ગીતસંગ્રહ' (પીતર પુંજા સાથે, ૧૯૨૪)ના કર્તા.