ઇબ્રાહિમ હસન કટારિયા

કટારિયા ઇબ્રાહિમ હસન (૧૭-૮-૧૯૨૬): કવિ. જન્મસ્થળ ધોરાજી. છ ધોરણ સુધી અભ્યાસ. શિક્ષક. એમણે કાવ્યસંગ્રહ ‘અજોડ' (૧૯૭૦) આપ્યો છે.