ઈશ્વરલાલ ભાઈબાભાઈ

From Ekatra Wiki
Jump to navigation Jump to search

ઈશ્વરલાલ ભાઈબાભાઈ: સામાજિક ત્રિઅંકી નાટક ‘હેમન્તકુમારી નાટક’ (ગિરધરલાલ કકલભાઈ પંડ્યા સાથે, ૧૯૧૩)ના કર્તા.