ઈશ્વરલાલ વસંતલાલ કાંતિલાલ

From Ekatra Wiki
Jump to navigation Jump to search

ઈશ્વરલાલ વસંતલાલ કાંતિલાલ: જીવનવિષયક સુવિચારો સ્વરૂપનું ચિંતનાત્મક ગદ્ય રજૂ કરતાં પુસ્તકો ‘જીવન જીવવા જેવું છે' (૧૯૬૦) અને ‘જીવનવૈભવ' (૧૯૬૯)ના કર્તા.