ઈશ્વર પેટલીકર : ગુજરાતી ગ્રંથકાર શ્રેણી/સંદર્ભસૂચિ
પુસ્તકો
ગુજરાતી નવલકથા : રઘુવીર ચૌધરી/ રાધેશ્યામ શર્મા
કથાલોક : ચુનીલાલ મડિયા
વાર્તાવિમર્શ : " "
ટૂંકી વાર્તા અને ગુજરાતી ટૂંકી વાર્તા :
સંપા. જયન્ત કોઠારી
શબ્દલોકના યાત્રીઓ-૧ : ડૉ. રમણલાલ જોશી
વિનોદની જનરે : શ્રી વિનોદ ભટ્ટ
સહારાની ભવ્યતા : ડૉ. રઘુવીર ચૌધરી
નવલકથા : ડૉ. શિરીષ પંચાલ
ટૂંકી વાર્તા : ડૉ. વિજય શાસ્રી
કથોપકથન : ડૉ.સુરેશ જોષી
ઉપક્રમ : જયન્ત કોઠારી
અર્વા. ગુ. સાહિત્યની વિકાસરેખા : ડૉ. ધીરુભાઈ ઠાકર
વિક્ષેપ : ડૉ. ધીરુભાઈ ઠાકર
પ્રતિધ્વનિ : ડૉ. દિલાવરસિંહ જાડેજા
સમાલોચન : અનંતરાય રાવળ
માયાલોક : કનુભાઈ જાની, વિનોદ અધ્વર્યુ
કથાવલોકન : ડૉ. દીપક મહેતા
‘પેટલીકર : શીલ અને શબ્દ’ :
સંપા. ડૉ. દિલાવરસિંહ જાડેજા, ડૉ. રમેશ ત્રિવેદી
ગ્રંથગરિમા : ચુનીલાલ મડિયા
અભિવ્યક્તિ : ગુલાબદાસ બ્રોકર
સાહિત્યગોષ્ઠિ : ડૉ. ઈશ્વરલાલ ર. દવે
સામયિકો
‘રુચિ’ : જુલાઈ ૧૯૬૫, ચુનીલાલ મડિયાનો લેખ : ‘
લોકસાગરમાંથી પ્રેરણા પીનાર’
,, ,, : ‘જંગમ વિદ્યાપીઠના સ્નાતક’
‘સંસ્કૃતિ’ : ઑગસ્ટ, ૧૯૬૩, રઘુવીર ચૌધરી : ‘ઈશ્વર પેટલીકર’
‘સંસ્કૃતિ’ : જૂન ૧૯૭૦, જયંત ગાડીત :
"‘જનમટીપ’નાં ચંદા-ભીમો"
‘રુચિ’ : જુલાઈ ૧૯૬૭, કનુભાઈ જાની : ‘જૂજવાં રૂપ’
‘રુચિ’ : ઑક્ટોબર ૧૯૬૬, ઈશ્વર પેટલીકર : ‘હું અને મારી વાર્તાઓ‘
‘નવચેતન’ : ફેબ્રુ.’૬૬, તખ્તસિંહ પરમાર : ‘લક્ષાગૃહ’
‘ગ્રંથ’ : માર્ચ ૬૬, દીપક મહેતા : ‘લક્ષાગૃહ’
‘ગ્રંથ’ : ,, ૬૭, ,, : ‘જૂજવાં રૂપ’
‘નવચેતન’ : જૂન ૬૬ તખ્તસિંહ પરમાર : ‘પેટલીકર વાર્તાવૈભવ’
‘ગ્રંથ’ : ઑક્ટો. ૬૫ હિમાશું વોરા : ‘પેટલીકરની વાર્તાવૈભવ’
‘ગ્રંથ’ : જાન્યુ. ૬૬ રજની જોશી : ‘પેટલીકરની નવલકથાઓ’
‘ગ્રંથ’ : એપ્રિલ ૬૬ હર્ષિદા પંડિત : ‘સંવનનકાળ’
‘ગ્રંથ’ : માર્ચ ૬૪ ,, : ‘પ્રસન્ન દામ્પત્ય’
‘નવચેતન : ઑગસ્ટ ૬૬ તખ્તસિંહ પરમાર :
‘સંવનનકાળ’/ ‘મંગલકામના’
‘ગ્રંથ’ : ડિસે. ૬૮ ભાઈ શંકર પુરોહિત : ‘અમૃતમાર્ગ’
‘બુદ્ધિપ્રકાશ’ : જુલાઈ ૬૯ ડૉ. મધુસૂદન પારેખ : ‘અમૃતમાર્ગ’
‘ગ્રંથ’ : સપ્ટે. ૬૫ નીરા દેસાઈ : ‘મંગલ કામના’
‘શબ્દ સૃષ્ટિ’ : નવે. ૮૩ ડૉ. રમણલાલ જોશી : ઈશ્વર પેટલીકર
(શ્રદ્ધાંજલિ–અર્ધ્ય)
’૫૬નું ગ્રંથસ્થ વાઙ્મય : ઉપેન્દ્ર પંડ્યા : ‘કલ્પવૃક્ષ’
’૫૭નું ગ્રંથસ્થ વાઙ્મય : મધુસૂદન પારેખ : ‘શકુંતલા’
’૪૮નું ગ્રંથસ્થ વાઙ્મય : રામપ્રસાદ શુક્લ : ‘કંકુ અને કન્યા’
‘ગ્રંથગરિમાં : ચુનીલાલ મડિયા : ‘પંથ વિનાનો પંથ’
’૬૧નું ગ્રંથસ્થ વાઙ્મય : હસિત બૂચ : ‘યુગનાં એંધાણ’
’૪૯નું ગ્રંથસ્થ વાઙ્મય : રામપ્રસાદ શુક્લ :
‘કાશીનું કરવત’ / ‘પારસમણિ’
’૬૨નું ગ્રંથસ્થ વાઙ્મય : રમણલાલ શાહ : ‘કથપૂતળી’
ગ્રંથસ્થ વાઙ્મય : અનંતરાય રાવળ :
ધરતીનો અવતાર’, ‘લખ્યા લેખ’,
‘પંખીનો મેળો’, ‘પારસમણિ’, ‘માનતા’, ‘તાણાવાણા’,
‘મીનપિયાસી’, ‘પટલાઈના પેચ’
’૫૩નું ગ્રંથસ્થ વાઙ્મય : રામપ્રસાદ બક્ષી : ‘જીવનદીપ’
’૬૧નું ગ્રંથસ્થ વાઙ્મય : હસિત બૂચ : ‘ગોમતીઘાટ’
’૬૪નું ગ્રંથસ્થ વાઙ્મય : ચિમનલાલ ત્રિવેદી :
‘વિદ્યાનગરના વિશ્વકર્મા’
’૫૩નું ગ્રંથસ્થ વાઙ્મય : રામપ્રસાદ બક્ષી : ‘ધૂપસળી’