ઉગારામ

From Ekatra Wiki
Jump to navigation Jump to search

ઉગારામ (૧૯૨૮, ૧૯૬૮): કવિ. ગોંડલ નજીકના બાંદરા ગામના વતની. દિવસે મહેનત-મજૂરી અને રાત્રે ધર્મપત્ની સોનામા સાથે ભજનમંડળી ચલાવી ઉપદેશ-પ્રવૃત્તિ. એમના નામે કેટલાંક ભજન મળે છે.