ઉજ્જ્વલકુમારીબાઈ

ઉજ્જ્વલકુમારીબાઈ: જૈન સાંપ્રદાયિક પરંપરાની પદ્યશૈલીમાં રચાયેલી આત્મકલ્યાણને લક્ષ્ય બનાવતી પદ્ય-પુસ્તિકા ‘ઉજ્જ્વલ કાવ્યકુસુમો' (૧૯૪૧)નાં કર્તા.